GSRTC Vadodara Recruitment 2024


GSRTC Vadodara Recruitment 2024


GSRTC Vadodara Recruitment 2024 : Overview

Organization Name : Gujarat State Road Transport Corporation (GSRTC)

Posts Name : Apprentice

Vacancies : 222

Job Location : India

Last Date to Apply : 05-10-2024

Mode of Apply : Offline

Education Qualification
10+ITI (with required trade)

Age Limit
18 Years +

Selection Process
Candidates will be selected based on an interview

How to Apply GSRTC Vadodara Recruitment 2024
ગુ.રા.મા.વા.વ્ય.નિગમ, વડોદરા વિભાગમાં જુદા જુદા એકમો/ડેપો ખાતે કુલ-૨૨૨ એપ્રેન્ટીસો (ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ) હોય તેવા નિયત કરેલ ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે. નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીએ તા.૦૫/૧૦/૨૦૨૪ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન ૧૧.૦૦ થી ૧૫.૦૦ કલાકમાં આવીને rs ૫/- અરજી ફી ચુકવી નિયત અરજી પત્રક મેળવી લેવાનું રહેશે. સમયમર્યાદા વીતી ગયા બાદ અરજી પત્રક આપવામાં આવશે નહીં. નોંધ :- અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહી.
Note: Candidates are suggested to read the official notification before applying.

Important Links

Important Dates

  • Last Date : 05/10/2024

Post a Comment

0 Comments